કૌમાર્ય - 2

(18)
  • 4.1k
  • 1.9k

"અંતરા, કાલે તો હું જર્મની જવા નીકળી જઇશ." "હા સુગમ, હવે તો તારા વગર ના મારા જીવન ને કલ્પી પણ નથી શકતી. મન થી હું તારી અને ફક્ત તારી જ થઇ ચૂકી છુ" "હું પણ અંતરા" અને બંન્ને ની નજર મળી. હોટલ નો એ રૂમ અને એકાંત. સાથે પ્રેમ નો સ્વાદ. સુગમે અંતરા ને પોતાની તરફ ખેંચી અને થયુ એ પ્રથમ મીલન. બે હ્રદય નુ, ચાર આંખો નુ, હોઠો નુ. એ પહેલુ ચુંબન અને અંતરા ના રોમે રોમ મા જાણે પ્રેમ વ્યાપતો જતો હતો. એ પહેલી કીસે જાણે વર્ષો ની તરસ એક સાથે બુજાવી હતી. સુગમ અંતરા ના શરીર ની