સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-28

(94)
  • 6.7k
  • 6
  • 2.9k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-28 મોહીત એનાં મિત્રો સાથે વીક એન્ડ મનાવી રહેલો. બધાં જ મિત્રોને કોટેજ ખૂબ ગમેલું.. બધાં ડ્રીંક પાર્ટી કરી રહેલાં અને મોહીતનું ધ્યાન ગયું કે મલ્લિકા અને સોનીયા એમની ગૂસપૂસમાં મગ્ન છે અને શિલ્પા એકલી બેઠી છે બધાને જોયાં કરે છે. મોહીતે બૂમ પાડીને કહ્યું "એય સન્નારીઓ અહીં ધ્યાન આપો માહોલની બહારની દુનિયામાં તમારુ, ધ્યાન છે. પછી શિલ્પાને કહ્યું "શિલ્પા તને જ્યુસ ચાલશે ? અને એણે મેરીને શિલ્પા માટે બીજા રાઉન્ડનો જ્યુસ લાવવા કહ્યું" શિલ્પાએ કહ્યું "એવું કશું નથી મોહીતભાઇ હું તો આ સ્ક્રીન પર ક્યારની મજાનાં સોંગ્સ જોઇ રહી છું તમે આ દેવઆનંદ હીટ્સ વીડીઓ સોંગ્સ