Father's day

  • 3.4k
  • 1
  • 966

ફાધર્સ ડે પિતાનો દિવસ કે માટે નો દિવસ આપણે ક્યાં ના ક્યાં આવી ગયા આપણી તો સંયુક્ત કુટુંબ ની પરંપરા.પિતાના છેલ્લા શ્વાસ પછી પણ તેમની ઈચ્છા વિરુદ્ધ કંઇ નથી કરતા એમ વિચારીને તેમનો આત્મા દુભાશે .પશ્ચિમ મા નથી સંયુક્ત કુટુંબ કે નથી આપણા દેશ જેવી કુટુંબ ભાવના. ત્યા બાળક સમજણૂ થાય તે સાથે જ ભાવનાઓથી સ્વતંત્ર થઇ જાય છે. એક જ મકાન (હા મકાન જ તો વળી, ઘર તો લાગણી થકી જ બને ને) મા રહેતા હોવા છતા પણ માબાપ સંતાન સાથે તેમના નિર્ણય અંગે ચર્ચા નથી કરી શકતા કેમ કે એ તેમની સ્વતંત્રતા ને ખૂંચે છે સંતાન પોતાની ઉંમર ની મુગ્ધતા મા માતા પિતા થી