ગામડાની પ્રેમ કહાની - 4

(50)
  • 5.4k
  • 2
  • 2.9k

ગામડાની પ્રેમકહાનીસૌ પ્રથમ આ કહાનીનો ચોથો ભાગ મોડો પ્રકાશિત કરવા બદલ માફી ચાહું છું. આ કહાની નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ નવલકથા ચાલું હતી. ત્યારે તેની અધવચ્ચે જ ચાલુ કરી દીધી હતી. જેનાં લીધે પહેલી નવલકથા પૂરી કરીને પછી જ આ કહાની આગળ વધારીશ એવો વિચાર આવતાં મેં આ કહાની અધવચ્ચે જ અધૂરી છોડી દીધી હતી. હવે જ્યારે મારી પહેલી નવલકથા 'નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ' એ પૂરી થઈ ગઈ છે. તો હવે ફરીથી આ નવલકથા ચાલું કરું છું. જેમ મને મારી પહેલી નવલકથામાં તમે બધાંએ પ્રેમ અને સહકાર પૂરો પાડ્યો. એમ આ નવલકથામાં પણ એટલો જ પ્રેમ અને સહકાર