કશમશ એ બીજા પ્રેમની - 2

  • 2.3k
  • 536

કશમશ એ બીજા પ્રેમની ભાગ-૨ પાછળ થી અવાજ આવ્યો..... સ્ટોપિટ ટીના..... બધા ની નજર પાછળ થી આવેલા અવાજ પર ગઈ. નીતિ એ પણ ગભરાતા ગભરાતા પહેલા પોતાનો દુપ્પટો સરખો કર્યો અને એ ભી અવાજ ની તરફ જોવા લાગે છે. પચ્ચીસ એક વર્ષ નો છોકરો એમની તરફ ચાલી ને આવી રહ્યો છે તેની પર્સનાલિટી કોઈ હીરો થી ઓછી નોતી લાગતી.... તેના એ હેર મસ્ત સિલ્કી છે અને મસ્ત હવા ને ચૂમી રહ્યા છે..... બધા તેની સામે જોઈ રહે છે.. ટીના પોતાના ગમન્ડ માં સ્ટાઈલ માં તેની સામે જોઈ રહે છે.