અધુુુરો પ્રેમ.. - 55 - આદરભાવ

(58)
  • 6.1k
  • 3
  • 1.8k

આદરભાવઆજે આકાશ મળ્યો એની ખુશીનો કોઈ પાર ન રહ્યો, એક નવી ઉમીદ પલકનાં હ્લદયમાં જન્મી હતી.પરંતુ જ્યારે એણે સાંભળ્યું કે આકાશને પણ બે બાળકો છે,ત્યારે એનાં પગ નીચેથી જમીન સરી ગ્ઈ.એટલે નહીં કે એનાં લગ્ન થઈ ગયાં હતાં. ને બે બાળકો પણ હતાં. પણ એટલાં માટે કે એનું પણ કોઈ કુટુંબ છે,અને મારે એનાં ઘરને તોડવાની કોશિષ જરાય પણ ન કરવી જોઈએ. હું જેવીરીતે જીવન ભોગવી રહી છું, એમ મારાં લીધે કોઈનું ઘર પરીવાર છીનવાઈ જાય એ હું બીલકુલ સાખી નહી લ્ઉ. પલકે મનમાં નીર્ધાર કરી લીધો. કાલે રવિવારે આકાશ મળવાં આવે ત્યારે એને ચોખવટથી સમજાવી લેવો જોઈએ.પરંતુ આકાશને મળવાની