પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 13

(19)
  • 3k
  • 1.5k

"તારોને મારો સાથ છે, એટલે તો દુનિયા વહાલી લાગે છે.... તારોને મારો સાથ છે, એટલે તો બધી ખુશી પ્યારી લાગે છે..... તારોને મારો સાથ છે, એટલે તો બધા મોસમ વહાલા લાગે છે.... તારોને મારો સાથ છે, એટલે તો બધા સપના રંગીન લાગે છે.... તારોને મારો સાથ છે, એટલે તો જિંદગી સુંદર લાગે છે....." (આપણે આગળના ભાગમાં જોયું કે મિશા અને વિરાટ વચ્ચેની મિત્રતા અને પ્રેમ વધતો જાય છે. અને મિશા અને વિરાટ વધુ ને વધુ નજીક આવતા જાય છે, પણ સાંભળ્યું છે ને કે, "પ્રેમની કસોટી થાય તો જ, પ્રેમ ચોવીસ કેરેટ શુદ્ધ બને."