સમતુલા જાળવી રાખીએ

  • 3.1k
  • 1
  • 950

સમતુલા જાળવી રાખીએ ઇફ વી વોન્ટ રીઅલ લાઈફ ધેન બેલેન્સ યોર લાઈફ.... મીન્સ બેલેન્સીંગ યોર ડેઈલી રૂટીન. ... સવારથી રાત સુધીમાં ઘણી એક્ટીવીટી કરવાની થતી હોય. એમાંની મોટાભાગની જે હોય એ કરવી જ પડે તેમ હોય અને અમુક આપણી મરજી મુજબ કરવાની. લોક ડાઉનએ આપણી રફતારને અટકાવી દીધી હતી, જાણે કે જીવનનું સત્ય સમજાવીને જીવન જીવવાની સાચી રીત પણ શીખવી દીધી હતી. લોકડાઉન પછી ફરી