તું મને ગમતો થયો - 6

(15)
  • 4.7k
  • 1
  • 1.7k

સવારના પાંચ વાગ્યા હતા... શ્રેયાના પપ્પા મુકેશભાઈને એડમિટ કર્યા એને 20 કલાક જેવું થઈ ગયું હતું... dr. શાહ દર કલાકે રિપોર્ટ લઇ રહ્યા હતા... શ્રેયાને પણ રિપોર્ટ આપી રહ્યા હતા... અત્યાર સુધી તો એમની હાલતમાં સુધારો જણાય રહ્યો હતો.. પણ અચાનક નર્સે dr. શાહને તાત્કાલિક બોલાવ્યા ત્યાં જોયું તો મુકેશભાઈને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી... ફટાફટ ઓક્સિજન આપવામાં આવ્યું... અને dr. શાહે પણ પોતાની રીતે જે treatment અપાતી હોય એ આપવાનું શરૂ કરી દીધું... મુકેશભાઈને સ્પેશ્યલ વૉર્ડમાં વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા... શ્રેયા અને એની friend પણ ત્યાં જ હતી... બસ પ્રાર્થના કરી રહી હતી... dr. શાહે શ્રેયાને બોલાવી