બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 4

  • 3.7k
  • 1.3k

બંને હોસ્પિટલ પહોંચ્યા તો તેમને જાણ થઇ કે હોસ્પિટલમાં દર્દીઓની ખૂબ મોટી ભીડ છે. કલ્પેશે હોસ્પિટલ અંદર પાર્કિંગની જગ્યા ન મળતા હોસ્પિટલની સામે સાઈડમાં બાઈક પાર્ક કરી અને કહ્યું, “આપણે થોડું વહેલા આવવાની જરૂર હતી. ઠીક છે તુ સીધો અંદર ચાલ્યો જજે અને ક્યાંક જગ્યા શોધીને બેસી જજે. હું ફટાફટ તારો કેસ લખાવીને આવું છુ.” “કલ્પેશ ચાલ ઘરે. મારે કોઈ બ્લડ ટેસ્ટ નથી આપવો અને આમય આજના દિવસમાં મારો રીપોર્ટ આવે તેનો કોઈ ચાન્સ નથી. યાર અંદર ભીડ તો જો. પાર્કિંગની પણ જગ્યા નથી!” “તારે ફરી મામીને ગુસ્સે કરવા જવું છે?” “કલ્પેશ પણ મેં બસ તેમને જાણ કરી એમાં