[૨] તમે અભીમાની છો તેવી છાપ દુર કરવા માટે.- સામેથી લોકોને બોલાવો, વાતચીત કરો, ખબર અંતર પુછો, સ્માઇલ આપો. - દરેકનુ ધ્યાન રાખો, દરેકની ગણતરી કરો, દરેકને જરુરી મહત્વ આપો, તેઓને નિર્ણય પ્રક્રિયામા ભાગીદાર બનાવો.- લોકોની નાનામા નાની બાબતની કાળજી રાખો.- મોટા મોટા ગપ્પા લાગે તેવી રીતે વાત રજુ ન કરો.- વિનમ્ર દેખાવ રાખો, બધા સાથે હળી મળી જાઓ. - જતુ કરી દો, માફ કરી દો.- શો ઓફ ન કરો.- કોઇને પણ અપમાનીત કે નીચા ન પાડો. - પોતાની ભુલ હોય તો સહજતાથી તેને સ્વીકારી લ્યો. - કોઇના પણ અહમ, આત્મસમ્માનને ઠેસ ન પહોચાડો.- મતભેદ થાય ત્યારે મો ચઢાવી બેસી જવાને બદલે તરતજ તેના