વિમલ-સંજીવની ઝરમર

  • 4.5k
  • 1.3k

પહાડોમાં લાદ્યો મુજને વિમલ પ્રસાદ... “વિમલ સંજીવની ઝરમર” (વિમલા ઠકારને કૃતજ્ઞતા અંજલિ) પ્રકાશન: ઓએસીસ પ્રકાશન વડોદરા. પાના:120 મુલ્ય: રૂ.120/- નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ લઈ જતાઓએસીસ પ્રકાશનોના પુસ્તકોમાં જીવનનો અખૂટ ખજાનો છુપાયેલો છે. સંજયભાઈના જીવનશિક્ષણ પર પૂરો પ્રભાવ જેમનો છે એવા “દીદીમાં”ની અનેક પ્રેરણાદાયી ઝરમરથી મારું પણ જીવન શિક્ષણ જરૂર થયું એમ કહેવામાં અતિશયોક્તિ નથી,સાથે સહુથી ખાસ વાત જે ઉડીને આખે વળગીને અને હૃદયને સ્પર્શી,તે ૨ વાત છે, સંજયભાઈના ‘નવેસરથી ચારિત્ર્ય ઘડતર’માં મહતમ ફાળો દીદીમાનો છે અને દીદીમાને મળતી વખતે લેખકે કરેલ સ્વયમ નબળાઈનું નિખાલસતાપુર્વક ઉલ્લેખ... મહાભારતના યુદ્ધમાં જયારે અર્જુન હતાશ થઈ શાસ્ત્રો હેઠા મુકે છે અને ત્યારે તેને