સંજુ જીતું પાર્ટ : 5 - છેલ્લો ભાગ

(20)
  • 2.8k
  • 1
  • 1.2k

પાર્ટ :5 જ્યારે જીયાને પણ ઊડતી વાત જાણવા મળી કે હવે સંજીવની હંમેશા માટે સૂરત રહેવા આવી ગઈ છે તો એના ગુસ્સાનો પાર રહ્યો નહીં. એ સંજુ પાસે આવીને ઝગડો કરવા લાગી. સંજુ એને પ્રેમપૂર્વક સમજાવી પણ એ સમજી નહીં. તે રાતે જીત સાથે પણ હદની બહાર ઝગડો થઈ ગયો અને જીયા કુશને લઈને પિયર રહેવા જતી રહી. જીતુંને સમજ જ પડતી ન હતી કે હવે શું કરવું? બે દિવસ બાદ જીતું સંજુના ઘરે ગયો. એ દિવસે સંજુના ઘરે પણ કોઈ હતું નહીં. જીતુંના આવતાની સાથે જ સંજુ ટેન્સમાં આવી ગઈ. સંજુએ ધરારથી ના પાડી દીધી કે એવી રીતે ઘરે