જૉકર - સ્ટૉરી એક લુઝરની - 33

(74)
  • 7.1k
  • 5
  • 2.7k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 33લેખક – મેર મેહુલ ઘરે આવી હું ડિસ્કમાં રહેલી માહિતી તપાસી રહ્યો હતો. મારાં હાથમાં એવી માહિતી લાગી હતી જે સુરતની સુરત બદલી નાંખવા સક્ષમ હતી. મારાં હાથમાં એક મોટું સેક્સ રેકેટ લાગ્યું હતું.જે મારી જ કૉલેજમાં ચાલતું હતું. ‘કસ્ટમર’ નામના ફોલ્ડરમાં 745 બીજાં ફોલ્ડર હતા.જેમાં ગ્રાહકો અનુસાર છોકરી મોકલવામાં આવતી હતી.તેઓને જ્યાં મોકલવામાં આવતી તેનું એડ્રેસ અને બીજી ઘણીબધી માહિતી હતી.હું સૌના નામ પર નજર કરી રહ્યો હતો.જેમાં કેટલાક એવા નામો સામે આવ્યા હતાં જે મારાં માટે માનવું મુશ્કેલ હતું. ફોલ્ડરમાં કેટલાય એમ.પી. અને એમ.એલ.એ.ના નામ,મોટા ઉદ્યોગકારોના,જિલ્લા કચેરીના મોટા હોદ્દેદારો,સાથે