તું મને ગમતો થયો - 5

(15)
  • 3.6k
  • 1
  • 1.5k

માણસ જ્યારે સુખી હોય છે તો એ કુદરતને પણ મંજૂર નથી હોતું અને દુઃખી હોય તો પણ કુદરતને મંજુર નથી હોતું... શ્રેયાની સ્કૂલ અને કોલેજની પરીક્ષાઓમાં ખૂબ સરસ રીતે ઉત્તીર્ણ થઈ હતી પણ જીવનની પરીક્ષા તો હજી બાકી હતી... કોલેજ લાઈફની બધી મજાઓ માણતા માણતા જીવનને સફળતા માટે એક લય પ્રાપ્ત થઈ રહી હતી ત્યારે અચાનક એક એવો પળ આવીને ઉભો રહી ગયો જેની કલ્પના શ્રેયા અને એના પરિવારે કરી જ ન હતી... આ વખતે વહેલી પરીક્ષાઓ લેવાઈ હતી એટલે 28 માર્ચએ જ vacation શરૂ થઈ ગયું અને સ્કૂલમાં પણ vacation.... શ્રેયાના પપ્પાને પણ રજા જ હતી.. શ્રેયા પણ આ