જૉકર - સ્ટૉરી એક લુઝરની - 32

(83)
  • 6.6k
  • 2
  • 2.6k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ - 32લેખક – મેર મેહુલ અમે લોકો ડેરીડોનમાં હતાં. કૉફી પતાવી નિધિ ડિસ્કમાં શું છે એ જણાવી રહી હતી.“બી.સી.પટેલ ખૂબ જ શાણો વ્યક્તિ છે.તેણે ડેટા એવી રીતે છુપાવીને રાખ્યો હતો જેથી કોઈને મળે નહીં.મેં બધા ફોલ્ડર ખોળી કાઢ્યા પણ કોઈ વીડિયો ના મળ્યો.પછી જ્યારે મેં ડેસ્ક પર ફેમેલી ફોટોનું ફોલ્ડર ખોલ્યું ત્યારે તેમાં ઘણીબધી ફાઈલો મળી.તેણે બધી છોકરીઓના નામ પ્રમાણે ફોલ્ડર બનાવી રાખ્યા છે.”નિધીએ કહ્યું.“આપણાં માટે સારી વાત એ છે કે ફોલ્ડરમાં નામ સાથે બધી જ છોકરીઓની માહિતી અને કોન્ટેક નંબર છે.આપણે તેઓનો સંપર્ક કરી શકીશું.પણ પ્રોબ્લેમ એ છે કે વીડિયોમાં માત્ર છોકરીઓના