દરેક ક્ષેત્રમાં સફળતા - 7

  • 4.2k
  • 2
  • 1.5k

સારી ઈમેજ વિકસાવો એક ગામ હતુ. તેમા એક છોકરો દરરોજ ઘેટા બકરા ચરાવવા જંગલમા જતો હતો. એક દિવસ કોણ જાણે તેને શું સુઝ્યુ તે ગામના લોકોની મશ્કરી કરવાનો તેને વિચાર આવ્યો. તેણે ઘણો વિચાર કર્યો કે કઈ રીતે ગામના લોકોની મશ્કરી કરી શકાય! અચાનકથી તેને એક યુક્તી સુઝી એટલે તે જ્યાં ઘેટા બકરા ચરતા હતા ત્યાં એક ઝાડ પર બેસી "વાઘ આવ્યો વાઘ આવ્યો, બચાવો બચાવો તેવી બુમો પાડવા લાગ્યો. છોકરાની આવી બુમો સાંભળીને ગામના લોકોતો લાકડી, ધારીયા જે હાથમા આવે તે હથીયાર લઈને પેલા વાઘને ભગાળવા માટે