ધ એક્સિડન્ટ - session 3 - 6

(27)
  • 3.9k
  • 1
  • 1.5k

બન્ને ચાલતા જ હોય છે ત્યાં... સુમેર ના મોબાઈલ ની રીંગ વાગે છે......આરોહી :ઓય... કોલઆવ્યો તારામાં સુમેર : ઓહ હા... Wait હા... Plzઆરોહી :વાત કરી લે કોનો છે?...સુમેર :- (મોબાઈલ ની સ્ક્રીન માં જોઈને કહે છે) મમ્મી નો છે...આરોહી : હા વાત કરી લે...સુમેર :helloAyara :hello બેટા ( આયરા નો અવાજ કોલ માં આવે છે )સુમેર :- હા મમ્મી બોલો ને આયરા : સુ કરે છે ?.. કેવું લાગ્યું અમદાવાદ ?સુમેર : સાંભળ્યુંતુ એના કરતાં તો વધારે જ સારું છે...આયરા : ઓહો તો તો enjoy કરો બેટાસુમેર :- હા . આરોહી જોડે મજા આવે છે ... એને બહુ બધું બતાવ્યું મને અને