દુર્ભાગ્ય

(18)
  • 1.5k
  • 2
  • 560

રોજ કાર લઈ પૂર્વી કૉલેજ જતી ત્યારે રસ્તા પર તેની ફ્રેન્ડ ને પણ બેસાડી ને લઈ જતી. તે સ્ટોપ પર રોજ અર્પણ પણ કૉલેજ માટે બસ ની રાહ જોતો. કોલેજ ની બસ આવે તે પહેલાં પૂર્વી તેની કાર લઇ ને ત્યાંથી પસાર થતી ને તેની ફ્રેન્ડ ને સાથે લઈ જતી. પૂર્વી ની નજર હંમેશાં અર્પણ પર રહેતી. દેખાવે બહુ સુંદર હતો અર્પણ. પણ ગરીબ ઘરેથી એટલે કપડાં તેના જૂના હતા. જ્યારે પૂર્વી એમ પૈસાદાર ની છોકરી હતી. પણ થોડી શ્યામ વર્ણ ની હતી. અર્પણ એટલો સુંદર હતો જે ભલભલા તેના પર મોહિત થઈ જાય. પણ પહેલાં તો પૂર્વી અર્પણ પર