લવ ની ભવાઈ - 4

(16)
  • 4.3k
  • 2
  • 2.1k

આપણે આગળના ભાગમાં જોયું દેવને માર પડે છે પણ તે બધા સામે રડતો નથી તે માર ખાઈને પણ હસતો ચહેરો રાખે છે .અરવિંદભાઈ પણ મુંઝવણમાં મુકાય છે મેં દેવને એટલો માર્યો પણ તેને કોઈ અસર નથી અરવિંદભાઈ પણ થાકી જાય છે અને દેવને મારવાનું બંધ કરી બેસી જાય છે . દેવના મમ્મી મયુરિબેન પણ હવે તેના દીકરાને માર પડ્યો હોવી તે દેવને વહાલ કરે છે પણ દેવ તેનાથી દૂર જઇ એક ખૂણામાં બેસી જાય છે . હવે મયુરીબેન અને તેના મમ્મી મંજુબેન બેસે છે . મયુરીબેન તેના મમ્મી સાથે વાતો કરે છે અરવિંદભાઈ તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે .બીજી