સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-23

(88)
  • 7k
  • 7
  • 3.9k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-23 મોહીત ઓફીસથી આવીને ગાર્ડનમાં ડ્રીક્સ લેવા બેઠો. ગરમાં ગરમ ભજીયા બટાકાવડાં મીતાબેને ખવરાવ્યાં. મોહીત ડ્રીંક લેતાં બધે જ નજર હતી એ ડ્રીંક અને ગઝલ એન્જોય કરી રહેલો એણે મલ્લિકાને કહ્યું "મારું જમવાનું તૈયાર કરાવ મારે સૂઇ જવું છે. મલ્લિકાને આશ્ચર્ય થયું કે આટલો મૂડમાં આનંદમાં છે ડ્રીંક લીધું છે છતાં ના બે પ્રેમનાં બોલ, ના કીસ્સી.. નાં પ્રેમ ? એને મોહીતનો મૂડ ના સમજાયા પણ એણે મીતાબેનને જમવાની તૈયારી કરવા કહ્યું. મેરી, જોસેફ, મીનાબહેન બધાં સેવામાં લાગી ગયાં. ભજીયા, બટાકા વડાં અને ભાખરી શાક ખીચડી સાવ સાદું ડીનર હતું. મેરી જોસેફ સ્ટાફ માટે એમનાં પ્રમાણે ડીનર