ભેટ - ભાગ 1

  • 5.6k
  • 3.2k

વૈશાખ મહિના ની કાળઝાળ ગરમી વરસી રહી હતી.લાગતુ હતુ જાને સુર્યદેવ પોતે જ ધરતી પર ઉતરી આવ્યા હોય .આવી ગરમી મા અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી માથી Msc નુ પહેલુ પેપર આપી ને મિત અને સ્નેહ ચાલતા પોતની હોસ્ટેલ તરફ જઇ રહ્યા હતા.બંને ને પેપર કેવુ ગયુ એની ચર્ચા પતી ગઇ હતી અત્યારે રાત્રે કોલકત્તા ની ટીમ જ જીતવી જોઇયે તે ચર્ચા ચાલી રહી હતી.ચર્ચા મા જ સ્નેહ ની નજર દુર ઉભેલા ગોલા ની લારી પર ગઇ ."ચાલ મિત કાચી કેેરીનો ગોલો ખવડાવું" સ્નેહ ને રોડ પર પડેલા કાંકરાને પગ મારતા કહ્યુ.હા ચાલ એમ પણ ગરમી સરખી રીતે જીવવા નહી દે.