પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 7

(18)
  • 4.6k
  • 2.6k

( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે જે છોકરાનું એક વર્ષ પેહલા માંગુ આવી ગયું હતું એ જ માંગુ એક વર્ષ પછી આવે છે અને છોકરી વાળા જન્માક્ષર જોઈ ને મળતા હોવાથી મિટિંગ માટે ની હા પણ પાડી દે છે, અને રવિવારે મિટિંગ ગોઠવવાની હોય છે. રવિવારે સવારે મિટિંગ ગોઠવવાની છે એ પાક્કું જ છે એ વાત નો ફોન પણ છોકરા વાળા ના ઘરે થી આવી જાય છે.) મિશા ના મમ્મી: સાંભળ મિશા તે કાલે રજા લઈ લીધી હતી ને...??? આજે વહેલા આવવાની...??? અને હા કેટલા વાગે આવીશ..?? અને તે નક્કી કર્યું શું પેહરવાનું છે એ...??? અને.... મિશા:(મમ્મી