કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૩

(30)
  • 4.4k
  • 3
  • 2.6k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૩બધાએ વિશ્વાસને પુછ્યુ, "શું કહ્યુ ડોકટરે, રીયાને કેવુ છે? "વિશ્વાસને તેના પપ્પાએ ગળે લગાવી સાંત્વના આપી. વિશ્વાસે થોડા સ્વસ્થ થઇને કહ્યું "રીયાની હાલત ક્રીટીકલ બનતી જાય છે અને ડોકટર માટે રીયા કે બાળક બેમાંથી એકને બચાવાનો ઓપ્શન છે.""ડોકટર મને કોને બચાવુ ... તે પુછે છે ...મારે તેમને .."વિશ્વાસ રડતા રડતા થોથવાતા અવાજે બોલ્યો. "બેટા, તુ જલ્દીથી નિર્ણય લઇને ડોકટરને કહી દે. તારા નિર્ણયમાં અમારા સૌની પણ સહમતી છે." મોનાબેન વિશ્વાસના ખભે હાથ મુકી સાંત્વના આપતા કહ્યુ.વિશ્વાસે તેની આસપાસ હાજર બધાની સામે જોઇ મનોમન નિર્ણય લઇ લીધો અને ડો અગ્રવાલ ઓપરેશન થિયેટર બહાર