કોલ સેન્ટર(ભાગ-૪)

(73)
  • 9.2k
  • 9
  • 5.4k

ધવલ એવું ઈચ્છાતો હતો કે વિશાલસરના ચક્કરની વાત પાયલને ખબર પડી જાય તો પાયલ માનસીને તેની બાજુમાં કયારેય ફરકવા પણ નહી દે.અને તેનો હું લાભ લઈ માનસી સાથે લગ્ન કરી લઇશ.***************************************આજ શનિવાર હતો.બધા મેડીકોલ કોલસેન્ટરમાં પોતાનું કામ કરી રહ્યા હતા.અંદરની ઓફિસમાંથી બેલ વાગ્યો.વાઇરસ દોડીને અંદર ગયો.બોલો સર કઈ કામ હતું?હા,પાંચ જ મિનિટમાં બધા મારી ઓફિસમાં હાજર થઈ જાય.અરજન્ટ એક મીટીંગનું આયોજન કરેલ છે.વાઇરસ જલ્દી દોડીને બહાર ગયો.ધવલ ક્યાં છે?બોલને તારે કામ શું છે?વિશાલ સરે પાંચ મિનિટમાં તેમની ઓફિસમાં બધાને બોલાવ્યા છે. કેમ કઈ થયું છે? તે અરજન્ટ મીટીંગ બોલાવી પડી.અનુપમ સર મને કંઈ ખબર નથી.વિશાલ સરે મને કહ્યું અને મેં