પરિવર્તન

(28)
  • 7.7k
  • 2
  • 3.3k

"પરિવર્તન" 'નિષ્ફળતા એજ સફળતા ની ચાવી' મારા બધા પ્રિય મિત્રોને મારા સાદર પ્રણામ. આપણા જીવંનમા અભ્યાસ અને સાહિત્યનો બહુ મોટો ફાળો હોય છે. સાહિત્ય એટલે જીવનન ઘડતરનો આધાર. ઘણા લોકોને પુસ્તકો વાંચવામા રૂચિ નથી હોતી અને કંટાળો-આળસ આવતો હોય છે. આવા લોકો પેહલાજ લાંબા ફકરા જોઈને તેને વાંચતાં નથી અને ડરી જતા હોય છે. આના કારણે તે મનમા તેને ઉતારી અને યાદ નથી રાખી શકતા. ઘણા સમય પહેલાની વાત છે. એક ડફોળ છોકરો જેની સાદી અને સરળ જીંદગી રોજ બરોજની જેમ ચાલતી રહેતી હતી. દરરોજ સવારમાં શાળાએ ભણવા જાય અને બપોરે પાંછો ઘરે આવી જાય પણ કોઈ ની સાથે કોઈ