તમાકુ નિષેધ દિન ૩૧ મે

  • 4.6k
  • 2
  • 2.6k

તમાકુ નિષેધ દિન ૩૧ મે ઝેરી ગુટકા-પળની મસ્તી,શું ઝીંદગી છે આટલી સસ્તી??!! ૩૧ મે –તમાકુ નિષેધ દિન ઉજવાય છે,ત્યારે લોક ડાઉનની કપરી પરિસ્થિતિમાં સહુથી વધુ ખરાબ હાલત જો કોઈની થી હોય તો એ છે બંધાણીઓની...પણ આ પણ કુદરતનો સંકેત સમજી જાગી જવાની ક્ષણ છે.વ્યસનીઓને કુદરત એક સુંદર મોકો આપી રહી છે,અલબત એ અઘરું છે કે તાત્કાલિક વ્યસન છોડવું,પરિણામે આવા લોકો ગમે ત્યાંથી એ મેળવવાનો જરૂર પ્રયત્નો કરી રહ્યા છે.પણ સરકારના ચુસ્ત નિયમોની અમલવારીને કારણે ફરજીયાત આ વ્યસનીઓ વ્યસનમુક્ત થવા જઈ રહ્યા છે એ લોક ડાઉન ના કપરા કાળ