લવ ની ભવાઈ - 3

(19)
  • 5.4k
  • 1
  • 3.2k

દેવને ધોરણ 5 માં પ્રવેશ મેળવે છે . તે હવે ફક્ત ભણવા ખાતર ભણે છે તેને હવે કોઈ રેન્કમાં મજા નથી આવતી .એક દિવસ રોજ પ્રાથમિકમાં રોજ તે સુવિચાર અને સમાચાર વાંચતો હોય છે તે સમયમાં પ્રાથમિક શાળામાં આવું બધું હતું તો તેને ઈતર પ્રવૃત્તિમાં રસ હતો રોજ સવારની સ્કૂલ હતી દેવના ઘરે ત્યારે ન્યૂઝ પેપર આવતું હતું તે રોજ સવારે તે સ્કૂલે લઈને જતો પણ ધોરણ 5 માં એક શિક્ષિકા તેની આખી સ્કૂલ વચ્ચે ઈજ્જત ઉતારે છે તો તે દિવસથી તે સ્કૂલમાં કોઈ દિવસ ન્યૂઝ પેપર વાંચતો નથી અને કોઈ પણ બીજી ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી તેને હોવી