કોલ સેન્ટર(ભાગ-૩)

(97)
  • 10.1k
  • 6
  • 7.1k

આજ ફરી સમોસા! વાઇરસ તું બાજુવાળાના સમોસા લાવાનું બંધ કરી દે.એ નહિ થાય અનુપમ સર.એ થકી તો મારે કવિતાને મળવાનું થાય છે.જેવા હોઈ તેવા સમોસા ખાય લેવાના બાકી સમોસા તો એ જ દુકાન પરથી આવશે.***************************આજે વિશાલ સર હતા નહિ એટલે કામ પણ એટલું બધું ન હતું. વિશાલ સર હાજર હોઈ તો એક પછી એક ક્સ્ટમરના ફોન શરૂ જ હોઈ.ચાલ અનુપમ આજે આપણે બહાર ગાર્ડનમાં બેસવા જઈએ કામનો બોજ પણ આજ ઓછો છે.તમે બંને એકલા જશો અમને બંનેને સાથે નહિ લઇ જાવ.અમે ક્યાં તમને ના પાડી ચાલો એક સાથે જઈએ.અનુપમ સર મારે થોડું કામ છે.પાંચ મિનિટ પછી જઈએ તો?હા,કેમ નહીં પલવી