જીવનનું ગણિત

  • 6.5k
  • 1.8k

આજે હું જીવન ના ગણિત વિશે વાત કરવા માગું છું....મારો બસ એક જ સિદ્ધાંત છે જો તમે તમારા પર વિશ્વાસ રાખો તો તમે ગમે તે કારી શકો છો...દુનિયાની કોઈ પણ વસ્તુ તમારા આત્મવિશ્વાસ આગળ ખૂબ નાની છે...જો તમારા માં કંઈક કરવાની જોમ સાહસ વૃત્તિ હોઈ તો તમે અશક્ય લાગતું ગમે તે કાર્ય કરી શકો છો...ક્યારેક જીવનમાં એવું બને છે કે તમે ચારેય તરફ તજી ઘેરાઈ જાવ છો તમારી પાસે કોઈ રસ્તો રહેતો નથી..તમે મનોમન એવું વિચારવા લાગો છો કે બસ હવે બધું છોડી દેવું છે..તમારો goals તમારા dreams તમે બધું જ ભૂલી જાવ છો..પણ ક્યારેય એ નથી વિચારતા ક આ