સિક્રેટ જિંદગી - (ભાગ-૨૦)

  • 2.5k
  • 5
  • 1.1k

ઈશ્વર સત્ય છે!!!અલિશા એ એક મહિના પછી એક સરસ મજાની પુત્રીને જન્મ આપ્યો,અલિશાને આનંદનો પાર ન હતો,અલિશા આજ ખુશ હતી.અલિશાને ઈશ્વરે પુત્રી આપી.બે દિવસ પછી અલિશા તેની પુત્રીને લઇ હોસ્પીટલથી ઘરે આવી,અલિશાને થયું હું મારી દીકરીનુ નામ શું રાખીશ?અલિશાના મનમાં પહેલું જ નામ આવ્યું "ડેનસી"અલિશા એ ડેનીનના નામ પરથી ડેનસી નામ રાખ્યું,ડેનસી ધીમે ધીમે હવે મોટી થઇ રહી હતી,અલિશા ને બિઝનેસ ફરી શરુ કરવાનો હતો,ડેનસી પણ એક વર્ષની થઇ ગઇ હતી,અલિશા એ ફરીવાર ટીફીન સેવા શરુ કરી અને સાથે ડેનસીની પણ સભાળ રાખી રહી હતી.અલિશા એ ઘરે જ ટીફીન સેવા શરુ કરી! આજ ફરી વાર ટીફીન સેવા શરું કરી હતી.આ