સ્કાય હેઝ નો લીમીટ - 21

(95)
  • 5.2k
  • 11
  • 2.6k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-21 મલ્લિકા આજે મોડી ઉઠી. મોહીતતો માંડ ઉઠીને.. હેંગઓવર હતો છતાં તૈયાર થઇને ઓફીસ જતો રહ્યો. આજથી ઘરમાં બધીજ ફેકલ્ટી કામ પર આવી ગઇ હતી. ઘરમાં સરવન્ટ, કૂક, હાઉસકીપીંગ, ગાર્ડનર, ડ્રાઇવર બધાએ આજથી ડ્યુટી ચાલુ કરી દીધી હતી. મોહીત ડ્રાઇવરને લઇને જ આજે ઓફીસ જવા નીકળી ગયો હતો એને રીલેક્ષ ફીલ થઇ રહ્યું હતું... થોડો મૂડ વિનાનો જ ઓફીસ પહોંચી ગયો હતો. મલ્લિકાને ગુજરાતી કુક મીતાબહેન સાથે બધી વાત થઇ હતી મીતાબહેન આવીને કીચન-સ્ટોર બધું જોઇ લીધેલું ગુજરાતી હતાં એટલે એ પ્રમાણે ખાવાપીવાની વસ્તુઓ-કરીયાણુ-તેલ બધુ ચેક થઇ ગયું હતું. મલ્લિકાને ગરમા ગરમ પૌઆ બનાવી આપેલા ખૂબ જ