રહસ્ય એક ચાવીના જુડાનું - 6

(60)
  • 3.3k
  • 6
  • 1.7k

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ: 6 તારા જન્મ પહેલા આ ઘર બંધાવ્યુ હતુ ત્યારે કોણ જાણે મને શુ થયુ કે મે આ ભોયરુ બનાવ્યુ અને તેમાં એક તિજોરી પણ બંધાવી. પણ દરેક ઘટના તેના બીજ આપોઆપ રોપી જ દેતી હોય છે અને આપણે સમજમાં આવે ત્યારે તે વટવૃક્ષ બની ગયુ હોય છે. ભોંયરુ બનાવી દીધા બાદ તેનો ખાસ ઉપયોગ ન હતો. અમે ફાલતુ જ તેનો ઉપયોગ કરતા હતા. ઇતિહાસના પુસ્તકો વાંચતા વાંચતા મારા હાથમાં એક રહસ્ય આવી ગયુ. ખુબ જ અદભુત અને મહાન વસ્તુ મારા હાથમાં લાગી ગઇ. એ મને મળી તો ગઇ પરંતુ મને ખુબ જ ડર લાગ્યો કે