અનલવ - Part 6

  • 2.5k
  • 1
  • 1.1k

Unlove Story Part 6 Recape: બીના અતુલ ને પોતાના મન ની વાત જણાવે છે..પણ કોઈ ફોન આવતા અતુલ ત્યાં થી કંઈપણ કહ્યા વગર જતો રહે છે..૧૭ દિવસ પછી અતુલ નો ફોન આવે છે અને અતુલ મનસ્વી ને મળવા બોલાવે છે..અને જણાવે છે કે એ પણ બીના ને પ્રેમ કરે છે.બીના આ સાંભળી એટલી ખુશ થઈ જાય છે જાણે સાતમા આસમાને હોઈ..થોડા મહિના પછી ની મુલાકાત માં અતુલ બીના ને લગ્ન નો પ્રસ્તાવ મૂકે છે અને પોતાની મમ્મી ની તબિયત હકીકત જણાવે છે અને લીલાબેન ને મળવા લઈ જાય છે. વેકેશન માં એક વાર અતુલ નો કોલ આવે છે અને કોર્ટ