ચાહત - એક લવ સ્ટોરી - 8 - છેલ્લો ભાગ

(19)
  • 3.4k
  • 1.4k

(સ્ટોરી કહેતા પહેલા તમારા બધા લેખક મિત્રો નો આભાર કહેવા માંગુ છું, તમે મારી ચાહત - એક લવ સ્ટોરી ને જે પ્રતિસાદ આપ્યો છે તે બદલ તમારા બધા ને દિલ થી આભાર વ્યક્ત કરું છું ને આશા છે તમે મારી બીજી સ્ટોરી ઓ ને પણ આટલો આદર આપશો THANKYOU SO MUCH.) ( આપણે જોયું કે જ્હોન તેની પત્ની નું મોત થતા તે એક જંગલ જેવા ગામડા માં જાય છે ને તેને ત્યાં તેની નાની દીકરી જે તેની પત્ની અહીં ગામડા માં આવી હશે ને એક વૃદ્ધ દાદી એ તેમની દેખભાળ કરી