અધુુુરો પ્રેમ.. - 48 - નવી આશા

(53)
  • 4.1k
  • 4
  • 1.5k

નવી આશા સરીતાએ આટલું બધું સમજાવી છતાં પણ પલક કે એની મમ્મી માંંથી કોઈ ઉભું થતું નથી. જેથી સરીતા ઉભી થઈ અને પલકનો હાથ પકડીને ઉભી કરી, કહ્યું ચલ તુંજ મને બધાં ડોક્યુમેન્ટ આપીદે.પલક સરીતાને ગળે વળગીને રડતી રડતી સરીતાને કાનમાં કહ્યું સરીતા હું "માં" બનવાની છું.... પલકની વાત સાંભળીને સરીતા અવાચક થઈ ગઈ.એણે પોતાનામાં બેઉ હાથ પોતાનાં મોઢાં ઉપર દ્ઈને એકદમ સોફા ઉપર બેસી ગઈ. એનાં આખાં શરીરમાં પરસેવો છૂટી ગયો. એનું બીપી આમતેમ થવાં લાગ્યું. પોતાનાં દુપટ્ટાને હાથમાં લ્ઈને પરસેવો લુછવાં લાગી. અને એકદમ નીશબ્દ થઈ અને ચુપચાપ પગ ઉપર પગ ચડાવીને બેસી ગઈ. શીખાએ કહ્યું પલક