કઇક આવું પણ હોઇ - 6

  • 2k
  • 1
  • 884

આપણે આગળ જોયું કે ઇશાન ને બેલા મળી જાય છે તે હોટેલ ના બગીચા મા દુર બેઠી હોય છે . બસ હોટલ મેનેજર ને આભાર માની પાગલ ની જેમ ભાગવા લાગે છે ઇશાન કાય પણ પૂછતો નથી કે ત્યાં જવાનો રસ્તો કે કાય પણ . મેનેજર પણ રોકે છે પણ એ સાંભળે .... બસ બેલા બેલા ને બેલા જ ..... ને બેલા આ બાજૂ એવું વિચાર તા હોય છે એને। ઇશાન મળ શે તો? ને રોઝીલી તો એની પાકી મીત્ર છે તો હુ શું કરુ ઘર જ બદલાવું ? વિચીરતી જ હોય છે પણ એ પેલા જ એક અવાજ આવે