દુખીયારી માં . - 2

(13)
  • 4.9k
  • 2
  • 1.6k

હવે રોજ રોજ નો કંકાશ રતન ને સહન નાં થતો. એ એના પતિ ને કહી ને અલગ થવા નું કેતિ, પણ એનો પતિ ના પાડતો. આપડે ભેગા સારા.આ બાજુ હવે રતન ના સાસુ સસરા ને દેરાણી, દેર પણ રતન ને નોખા કરવા રોજ ઝગડા કરતા હતા . એમને પણ હવે રતન અને એની દીકરિયું આંખમાં ખટવા લાગી હતી. કોઈ ને કોઈ બહાને રોજ ઝગડા કરતા હતા. કાંટાળી ને રતન ,એનો પતિ ત્રણ દિકરિયું સાથે નોખા થાય છે. બળદ બાંધવાની ગમાંણ જેવા