ખૂની કોણ? - ૩

(33)
  • 4.2k
  • 3
  • 2.4k

રાજકોટ શહેર ના જાણીતા બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી ની હત્યા થઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ તપાસ આગળ વધારે છે. તપાસ માં સોપારી કિલર અસલમ નું નામ બહાર આવે છે, હવે આગળ...__________નિરાલી ની હત્યા ને બે દિવસ વીતી ગયા છે. સવાર ના નવ વાગ્યા હતા, રોજ ની જેમ જ અમિતાભ અને અભિમન્યુ ચા ની ચૂસકી લગાવતા લગાવતા વિચારી રહ્યા હતા. અચાનક કંઇક યાદ આવ્યું હોય તેમ અમિતાભ એ પૂછ્યું, "અભિમન્યુ, નિરાલી ના મમ્મી અને પપ્પા નું શું કહેવું છે?" "સર, નિરાલી ના પપ્પા કેતન નિખિલ ના પપ્પા રમેશ દાસ ના જૂના મિત્ર છે. અને