અધુુુરો પ્રેમ.. - 47 - મજબૂર

(52)
  • 3.8k
  • 8
  • 1.4k

મજબૂરપલક હજીતો મનોમન આકાશનાં વીચારોમાં ખોવાઈ રહીછે, ત્યાંજ વીશાલ ઓશરીમાં આવ્યો. પલકને મનમાં હસતી જોઈ કહ્યુંકે કોઈનાં વિચારમાં ખોવાઈ ગઈછેકે શું ? પલક એના શબ્દો સાંભળીને હાડોહાડ થઈ ગઈ, પણ હવે એને આ બધું હંમેશા આવીરીતે વીનાં વીવાદે સંભાળવું પડશે.એથી ચુપ રહીને કહ્યું હાં હું મારા આવનાર બાળકનાં વીચારોમાં ખોવાયેલી છું.એ પોતે એટલી"મજબૂર"હતીકે પોતાની વાતને પણ વીશાલ સામે સ્પષ્ટતા પુર્વક રાખી શકે એમ નથી.એટલે મનોમન ગમ ખાઈને ઝેરનાં ઘુંટડો પીય ગ્ઈ.સવીતાબેને વીશાલને આવકાર આપ્યો, કહ્યું આવો તમે શું મારી દીકરીને ગણીગણીને બદલો લીધોછે તમે,આ તમે કયા જનમનો બદલો લીધોછે ? જમાઈ કશુંય પણ બોલ્યાં વગરજ બેસી રહ્યો. સવીતાબેને જે કાંઈ