શોધુ છુ તને

(11)
  • 5.2k
  • 1.2k

નમસ્કાર મિત્રો, મિત્રો,"શોધુ છુ તને " પુસ્તક એ મારા જિવનનું પ્રથમ પુસ્તક અને કાવ્યસંગ્રહ છે છે .આમ તો સાહિત્ય અને અને મારી સાત પેઢી સુધી કોઈ લેવા દેવા નહોતુ,પણ મારા જિવનમાં એક એવી પ્રરણારૂપી વ્યક્તિ મળી જેને મને સાહિત્યમા લખવાની પ્રેરણા આપી..આ વ્યક્તિ મારી માં,મારા મિત્રથી કોઈ પણ પ્રકારે ઓછી નથી. મારુ આ પ્રથમ પુસ્તક હું મારા એ પ્રેરણાસ્રોતને અને મારી સ્વીટ બેબી દિકરીને અર્પણ કરુ છુ. મારુ આ પ્રથમ પુસ્તક હોઈ અને સાહિત્ય જગતમાં નવોદિત હોઈ મારી કૃતિમાં કોઈ ભૂલ રહી હોઈ તો ધ્યાને દોરવા વિનંતી સાથે આપનો કિમતી પ્રતિભાવ આપવા મારી નમ્ર વિનંતી