તરસ પ્રેમની - ૧૯

(56)
  • 4.7k
  • 5
  • 2k

સ્કૂલમાં મેહા RR સાથે વાત કરી રહી હતી. ધીમે ધીમે મેહા RR ને ચાહવા લાગી હતી. એક દિવસે નેહા ના ઘરે પાર્ટી હતી. રજત મેહાને ઘરે લેવા ગયો હતો. મેહા શોર્ટ સ્કર્ટ અને ટોપ પહેરીને આવી હતી. RRએ મેહા પર એક નજર કરી પછી તરત જ આંખો ઝૂકાવી દીધી.મેહા:- "ચાલ જઈએ."RR:- "ઘરે કોઈ નથી."મેહા:- "ના કોઈ નથી."RR:- "તારું ટોપ આજે કંઈક વધારે જ શોર્ટ છે." મેહા વિચારી રહી હતી કે રજતે જાણી લીધું કે ઘરે કોઈ નથી અને ઉપરથી પાછું કહ્યું કે ટોપ કંઈક વધારે જ શોર્ટ છે. અને રજતને છોકરીઓને મીઠી મીઠી વાતોમાં ફસાવતા વાર નથી લાગતી. એવી