તૂટેલા પિતા...

  • 2.3k
  • 937

તૂટેલા પિતા... આમ તો અમે બે ભાઇઓ. નાનો ભાઈ રાજ અને હું દીપ. મારા પપ્પા ન હતા. મારા મમ્મી ગામ માં ઘરે ઘરે જઈ કચરા - પોતા, વાસણ વગેરે કામ કરવા જતાં અને હું એક નાની હોટેલ માં વેઇટર તરીકે કામ કરતો. અને જે કંઈ થોડા ઘણા પૈસા આવતા તેનાથી પેટ ભરતાં અને નાના ભાઈ ને ભણાવતા. એક દિવસ હોટેલ માં એક કોઈ ધનાઢ્ય વ્યક્તિ આવ્યા. તેણે ઓર્ડર કર્યો, 2 કપ કોફી. હું 5 મિનિટ માં કોફી લઈ ને તેના ઓર્ડર મુજબ આપી ને આવ્યો. થોડી વાર માં જ બહાર થી ચીસ સંભળાઈ " આ શું છે