પ્રેમ ની મિસાલ

(17)
  • 2.5k
  • 2
  • 713

કોલેજ એક સુંદર છોકરી ની એન્ટ્રી થઈ. તેણે બ્લુ જીન્સ અને વાઇટ કુર્તી પહેરી હતી .ચાલ પણ જાણે હંચ ની હોય તેને આવતી જોઈ બધા કોલેજીયન સ્ટુડન્ટ બધા તેની સામે જોઈ રહ્યા. પગથિયાં પાસે ઉભેલો પ્રકાશ તેને જોવે છે. ત્યાં તે છોકરી પ્રકાશ પાસે આવે પ્રિન્સિપાલ નો ઓફિસ વિશે પૂછે છે. પ્રકાશ તેને સરળ રીતે જવાબ આપે છે. પ્રકાશ તે સુંદર છોકરી ને જોવે ને પહેલી જ નજર માં તેને પ્રેમ કરી બેસે છે. પછી ખબર પડી કે તે છોકરી નું નામ સુનિતા છે. જે પછી તેની ક્લાસ મેટ થઈ. પહેલી નજરે જોઈ ત્યારથી પ્રકાશ ની જિંદગી બદલાઈ ગઈ. તે