બસેરા - 2

  • 3.3k
  • 1
  • 962

' બસેરા ' પાર્ટ - 2 ????પાર્ટ - 1 માં વાંચ્યું . આસપાસ રહેતા છતાં દૂર એવું કહી શકાય એવા બે પાત્રો શ્રેમન અને નેહાના પ્રેમની વ્યથા ... આવો મળીયે ફરી ...બંનેના કુટુંબીજનોને .... શ્રેમન અને નેહા બંને અલગઅલગ બગીચાના ફુલ હતા . પરંતુ વિચારો બંનેના એક જેવા ... બંનેની આંખોમાં એકબીજા માટેની તડપ , બંને જણા પોતાની કલ્પનાઓમાં તો એકબીજા સાથે કેટલું જીવી ગયા હશે . પોતાના પરિવારના સભ્યોને કોઈ જાતની ઠેસના પહોંચે એ કારણથી બંને ચૂપ હતા . ???એકદિવસ બંને ઘરના મળીને સવારથી સાંજ પીકનીક પર ગયા .જમવાનું બધુ ઘેરથી જ લઈ લીધુ