સ્કાય હેઝ નો લીમીટ - 19

(85)
  • 6k
  • 6
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-19 મલ્લિકાએ ગભરાઇને અડધી રાત્રે એની મોમને ફોન કર્યો અને એની મોમે એને ગભરાવાની ના પાડી અને સ્પષ્ટ સલાહ આપી કે તું નિશ્ચિંત રહે તારે ફીકર કરવાની જરૂર નથી અને મોહીત સામેથી તને મનાવવા આવશે. સારાં દીલનાં માણસો ભલે ગુસ્સો કરીને ગમે તે બોલી નાંખ અને ગુસ્સો એવો કરે કે જાણે હવે શું થઇ જશે. પરંતુ પછી એલોકો શાંત થઇ જાય અને એમનાં શબ્દો અને ગુસ્સા માટે શરમીંદા થાય પસ્તાવો કરે અને માફી માંગ માટે તું નિશ્ચિંત રહેજો. અને પોતાની હુંશિયારીની કાવાદાવાની એનાં પાપાની સફળતાઓ પાછળ મારો હાથ છે વગેરે વાતો કરી જે મલ્લિકાએ પહેલીવાર એની માંનો