મારી સપ્નનગરી

(12)
  • 2.8k
  • 1
  • 932

મારી સપ્નનગરી આ વાર્તા મારી કલ્પનાની દુનિયા ઉપર આધારિત છે.જે મારી સપનાની દુનિયા છે.મારા હૃદયની ખુબ જ નજીક છે.જે આજે હું તમારી સાથે શેર કરવા માંગું છું. મારી કલ્પનાની દુનિયા ...... એક અતિ ભવ્ય ખુબ જ સુંદર સપ્નનગરી પર મારી બધી લાગણીઓ અને ગુણો મસ્ત મજાનું ઘર બનાવીનેરહેતા હતા.તેની સાથે સુંદરતા , આનંદ , ઉદાસી વગેરે પણ એકબીજાની બાજુ બાજુમાં રહેતા હતા. એક દિવસ સવારે એક ખુબ જ સુંદર પરીએ આવીને બધા સપ્નનગરી વાસીઓને કહ્યું કે આજ સાંજ સુધીમાં આ તમારી સપ્નનગરી ડૂબી જશે.ને દરિયાને તળિયે ગરકાવ થઈ જશે.પરીની આ માહિતી