ધ એક્સિડન્ટ - session 3 - 3

(30)
  • 3.7k
  • 1.4k

ચોર.... ચોર... ચોર.....સુમેર આ સાંભળીને ડરી જાય છે એ તરત પાછળ ફરીને જુએ છે ત્યાં એક છોકરી જે બ્લેક કલર ની શોર્ટ્સ અને વાઇટ ટી-શર્ટ પહેરીને હાથ માં મોબાઈલ અને ચહેરા પર એના ભીના વાળ એનો ચહેરો ઢાંકી રહ્યાં છે અચાનક અચાનક એને જોઈને સુમેર ના મોઢા માંથી પણ બૂમ નીકળે છે " ભૂત.... ભૂત.... " તો સામેથી છોકરી પણ બોલે છે " ચૂપ થા તું પહેલાં "સુમેર ચુપચાપ ઉભો રહે છે , છોકરી પૂછે છે "તને ભૂત દેખાઉં છું ?... ડોબા અને મારા રૂમમાં કરે છે શું ? અહીંયા આવા કોને દીધો પહેલાં એ બોલ તું .....? "સુમેર : ઓ મેડમ... શાંતિ