ખૂની કોણ? - 2

(35)
  • 5.6k
  • 1
  • 2.8k

વીતેલા અંક માં આપણે જોયું કે રાજકોટ માં શેરબજાર નીં એડવાઈઝરી કંપની ધરાવતા અબજોપતિ નિખિલ ની મોજ મસ્તી માં મસ્ત રહેતી એવી પત્ની નિરાલી ની એક સવારે હત્યા થઈ જાય છે. ઘર ના વફાદાર નોકર કમ કેરટેકર એવા કિશન કાકા તરત જ નિખિલ ને ફોન કરી ને માહિતી આપે છે, અને બીજો ફોન કિશન કાકા શહેર ના જાંબાઝ પોલીસ ઓફિસર અમિતાભ પંડિતને લગાવે છે.હવે આગળ...__________________આજ ની ઘટના નાં બે વર્ષ પહેલાં ની વાત છે જ્યારે હજુ નિખિલ ના લગ્ન થયા ન હતા, ત્યારે નિખિલ અને નિરવ બંને સાથે શહેર નાં યાજ્ઞિક રોડ ખાતે આવેલી એક હોટેલ ના પ્રાંગણ માં થી