અધુુુરો પ્રેમ.. - 44 - છુટાછેડા

(56)
  • 4.6k
  • 4
  • 1.9k

છુટાછેડાપલકનાં લગ્ન થયાં બાદ આજે એનો સાસરીમાં નવમાં દિવસની રાત હતી. એકપણ દિવસ એણે અહીંયા પોતાની ઈઝ્ઝત દેખાઈ નહીં. ઉલટાનું પોતાની પાસે જેટલાં પૈસા આવ્યાં હતાં એપણ એને ઈમોશનલ કરીને લુટી લીધાં હતાં.એક માનવતાની હદ વટાવી ચુક્યાં હતાં એ માનસીક નબળાઈ ધરાવતા લોકો. પરંતુ હવે કરવું પણ શું ? ગમેતે એક્સન લેવાય છતાંય પણ પોતાની જીંદગીમાં કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં. જે ઘટવાનું હતું પોતાની સાથે એ બરાબર શેનીય કમી વગર બધું બરાબર બની ગયું. આનાથી વધારે કોઈપણ અભાગી સ્ત્રી સાથે આવું બને નહીં. પરંતુ એને એ વાતનું દુઃખ વધારે હતુંકે એણે જાણીજોઈને વીશાલ સાથે શરીરસુખ માણ્યું. પોતાની જાતને